Home » Study Material » નોબેલ પુરસ્કાર મેળવેલ ભારતીયોની યાદી
indian nobel prize winners

નોબેલ પુરસ્કાર મેળવેલ ભારતીયોની યાદી

About Nobel Prize

Nobel Prize / નોબેલ પુરસ્કારની શરુઆત 10 ડિસેમ્બર, 1901થી આલ્ફ્રેડ બર્નહાર્ડ નોબેલની પાંચમી પૂણ્યતિથિના રોજ કરવામાં આવી હતી. આ પુરસ્કાર ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ચિકિત્સા, સાહિત્ય અને શાંતિ ક્ષેત્રે આપવામાં આવે છે. આ પુરસ્કાર સ્વિડન નરેશ દ્વારા સ્વીડનની રાજધાની સ્ટૉકહૉમમાં આવેલ કોન્સર્ટ હોલમાં આપવામાં આવે છે. નોબેલ પુરસ્કાર ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર માટે Royal Swedish Academy of Sciences દ્વારા, તબીબીશાસ્ત્ર માટે Nobel Assembly at the Karolinska Institute દ્વારા તેમજ શાંતિ માટે સ્વીડીશ એકેડ (નોર્વે નોબેલ કમિટી) દ્વારા અપાય છે. અર્થશાસ્ત્ર ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર આપવાની શરુઆત 1968થી કરવામાં આવી હતી. પહેલો નોબેલ પુરસ્કાર રેડ ક્રોસના સંસ્થાપક હેનરી ડ્યુનેન્ટ અને ફ્રેન્ચ પીસ સોસાયટીના સંસ્થાપક ફ્રેડરિક પૈસીને સંયુક્ત રુપે અપાયો હતો.

About Alfred Nobel

આલ્ફ્રેડ નોબેલ એક સ્વીડીશ વૈજ્ઞાનિક હતા જેમણે ડાયનામાઇટ સહિત લગભગ 355 શોધ કરી હતી. આલ્ફ્રેડ નોબેલે પોતાના મૃત્યું પહેલા જ પોતાની અઢળક સંપતિનો એક મોટો હિસ્સો એક ટ્રસ્ટ માટે સુરક્ષિત રાખ્યો હતો. તેઓની ઇચ્છા હતી કે આ ભંડોળના વ્યાજની આવકમાંથી દર વર્ષે વિશ્વના એવા લોકોને સમ્માનિત કરવામાં આવે જેઓએ માનવ જાતિના ઉદ્ધાર માટે નોંધનીય કામ કર્યું હોય.

Rewards in Nobel Prize

Nobel Prize / નોબેલ પુરસ્કારમાં સોનાનું મેડલ, ડિપ્લોમા / સર્ટિફિકેટ અને 10 મિલિયન SEK (Swedish krona) લગભગ 11,45,000 અમેરિકી ડોલર ઇનામ તરીકે આપવામાં આવે છે.

List of Indian Nobel Prize Winners

ક્રમનામક્ષેત્રવર્ષનાગરિકતા
1રવિન્દ્રનાથ ટાગોરસાહિત્ય1913બ્રિટિશ ભારત
2સી. વી. રામનભૌતિકશાસ્ત્ર1930બ્રિટિશ ભારત
3હરગોવિંદ ખુરાનાતબીબીશાસ્ત્ર1968ભારતમાં જન્મ
4મધર ટેરેસાશાંતિ1979ભારતના નાગરિક
5એસ. ચંદ્રશેખરભૌતિકશાસ્ત્ર1983ભારતમાં જન્મ
6અમર્ત્ય સેનઅર્થશાસ્ત્ર1998ભારતના નાગરિક
8વેંકટરામન રામકૃષ્ણ રસાયણશાસ્ત્ર2009ભારતમાં જન્મ
9કૈલાશ સત્યાર્થીશાંતિ2014ભારતના નાગરિક
10અભિજિત બેનરજીઅર્થશાસ્ત્ર2019ભારતમાં જન્મ
11રોનાલ્ડ રોઝતબીબીશાસ્ત્ર1902ભારતમાં જન્મ
12રુડયાર્ડ કિપ્લિંગસાહિત્ય1907ભારતમાં જન્મ
1314માં દલાઇ લામાશાંતિ1989ભારતના નાગરિક
List of Indian Nobel Prize Winners

Other Resources

error: Right click is not allowed.