Home » Other Exams » Head Teacher – HTAT Exam
teacher jobs

Head Teacher – HTAT Exam

Gujarat HTAT Exam Syllabus

વિભાગ – 1

  • સામાન્ય જ્ઞાન
    • ભારતીય બંધારણ, મૂળભૂત હક્કો અને ફરજો
    • રાજનીતિ અને શાસનતંત્ર (રાજ્ય અને દેશ), પ્રવાહો અને માળખું
    • ગણિત, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, પર્યાવરણ
    • ખેલકૂદ અને રમતો
    • સંગીત અને કલા
    • રાઇટ ટૂ ઇન્ફર્મેશન એક્ટ, 2005
    • ધ રાઇટ ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ, 2009
    • મહાન વિભૂતિઓ (દેશ), વર્તમાન પ્રવાહો અને આનુસાંગિક બાબતો
  • વહિવટી સંચાલન
    • ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગનું માળખુ અને તેની કચેરીઓનું કાર્ય તેમજ આંતર સંબંધો
    • ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947
    • ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો, 1949
    • ગુજરાત શૈક્ષણિક સંસ્થા (નિયમન) અધિનિયમ, 1984
    • ગુજરાત શૈક્ષણિક સંસ્થા (પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શિક્ષક તાલીમ કોલેજ)
    • નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એક્ટ, 1993
    • શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ, શિક્ષણમાં નૂતન પ્રવાહો, રાજ્ય અને દેશ કક્ષાએ શિક્ષણ સુધારણા અને પહેલ
    • રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્ચા, 2005
    • શિક્ષણ ક્ષેત્રે કાર્યરત રાજ્ય અને રાષ્ટ્રીય સંસ્થાઓનું માળખું અને કાર્યો (NCERT, GCERT, CBSE, NUEPA)
    • શિખવવાના કૌશલ્યો, શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ
    • શિક્ષણમાં નવીનીકરણ લાવવાની આવડત
    • આચાર્યનું માનસિક સ્વાસ્થ્ય
    • શિક્ષણમાં નવીન પ્રવિધિઓનું જ્ઞાન અને અમલીકરણ
    • ક્રિયાત્મક સંશોધન
    • સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન
    • સ્કુલ મેનેજમેન્ટ કમિટિ અને આનુસાંગિક તમામ બાબતો
  • શાળાકીય નેતૃત્વ
    • શાળા સંચાલનના મૂળ સિદ્ધાંતો
    • વ્યવસ્થાપનના કાર્યો અને ફરજો
    • પ્રેરણા, માહિતીનું વિશ્લેષણ અને અર્થઘટન
    • નેતૃત્વના ગુણો
  • મેથડોલોજી અને એજ્યુકેશન સાયકોલોજી
    • રિઝનિંગ એબિલિટી અને લોજીકલ રિઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન

વિભાગ – 2

  • આ વિભાગમાં પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે.
  • આ વિભાગનું કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ 9 અને 10) મુજબ રહેશે.
  • દરેક વિષયનું ગુણ ભારાંક સમાન રહે તે જરુરી નથી.

error: Right click is not allowed.