Current Affairs in Gujarati
Monday Musings મેગેઝિન એ ગુજરાતનું કરંટ અફેર્સ માટેનું પ્રથમ ઇ-મેગેઝિન છે જે વર્ષ 2012થી પોતાના નામ મુજબ દર સોમવારે પ્રસિદ્ધ થાય છે. આ મેગેઝિન સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું ગુણવત્તાયુક્ત કરંટ અફેર્સ ઉપલબ્ધ કરાવે છે જેથી વિદ્યાર્થીઓને ન્યૂઝપેપર્સ તેમજ સમાચારોના અન્ય સ્ત્રોત વારે વારે જોવાની જરુર ન પડે.
Monday Musings મેગેઝિન ગુજરાતની પ્રથમ શૈક્ષણિક વેબસાઈટ rijadeja.com દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે જેમાં ગુજરાત, ભારત, વિશ્વ અને રમત-ગમત એમ તમામ ક્ષેત્રોને આવરી લેતું કરંટ અફેર્સ પિરસવામાં આવે છે. આ મેગેઝિનના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓ UPSC, GPSC, સ્ટાફ સિલેક્શન કમિશન, બેન્ક પરીક્ષાઓ, પોલીસ ભરતી, તલાટી-કમ-મંત્રી, પંચાયત ભરતી જેવી સરકારી નોકરીઓ માટેની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે છે. અમારા દ્વારા આ મેગેઝિનમાં વૈશ્વિક સાંપ્રત પ્રવાહો International Current Events (ICE Current Affairs) ને પણ આવરી લેવામાં આવે છે જેથી UPSC, Staff Selection Commission (SSC) અને બેન્કિંગ (IBPS) જેવી પરીક્ષાઓમાં પણ ફાયદો થાય.
Current Affairs in Gujarati
Monday Musings Features
- To the point daily current affairs
- News with photo for quick memory
- Only exam-oriented content
- Covering almost all major news sources
- Category wise news i.e. Gujarat, India, World, Sports
- Special focus on International Current Events (ICE Current Affairs)
- All previous issues are available in PDF




