Group Discussion Policy

RIJADEJA.com વેબસાઈટ દ્વારા વિવિધ પ્રકારના ગ્રુપ ડિસ્કશન માટે એક ગ્રુપ ચલાવવામાં આવે છે.  જેના પર વિદ્યાર્થીઓ એકબીજા સાથે ચર્ચા કરી શકે છે. આ ગ્રુપમા ચર્ચા કરવા માટે અમુક નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે, અન્યથા જે-તે ગ્રુપ મેમ્બર અથવા તેના કોઇ મેસેજને હટાવવામાં આવી શકે છે. આ નિયમો નીચે મુજબ છે.
  1. આ ગ્રુપમાં ફક્ત શૈક્ષણિક ચર્ચાઓ જ કરવી.
  2. પેપર સોલ્યુશનના ટોપિક પર રિઝલ્ટ ક્યારે આવશે? આન્સર કી ક્યારે આવશે વગેરે પ્રશ્નો પુછવા નહી.
  3. ગ્રુપમાં કોઇ વ્યક્તિ, સંસ્થા કે સમાજની લાગણી દુભાય તેવું લખાણ લખવુ નહી.
  4. ગ્રુપમાં કોઇ વેબસાઇટ / બ્લોગની લિંક મુકી જાહેરાત કરવી નહી.
  5. ગ્રુપમાં સભ્ય ભાષાનો પ્રયોગ કરવો.
  6. જે-તે ચર્ચાને લાગૂ પડતા ટૉપિકમાં જ ચર્ચા કરવી જેથી ગ્રુપની ગુણવત્તા જળવાઇ રહે.
ઉપરોક્ત નિયમો અસ્થાયી છે, જેમાં ફેરફાર થઇ શકે છે. ગ્રુપમાં કોઇ મેમ્બર અથવા તેનો મેસેજ રાખવો કે ન રાખવો તેનો આખરી નિર્ણય ગ્રુપ એડમીનનો રહેશે.