Downloads‎ > ‎

Circular / Paripatra / અગત્યના પરિપત્ર

નમસ્કાર વાચકમિત્રો,

આ પેઇજ પર ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓને ઉપયોગી થાય તેવા અગત્યના પરિપત્રો આપેલા છે જેને સહેલાઈથી જોઇ શકાય છે તેમજ ડાઉનલોડ પણ કરી શકાય છે. આશા છે આ પરિપત્રો દરેક કર્મચારીઓને ઉપયોગી થશે. જો આપને કોઇ પરિપત્રની જરૂર હોય અને તે પરિપત્ર આ યાદીમાં શામેલ ન હોય તો અમોને rijadeja@gmail.com પર ઇમેઇલ દ્વારા જણાવી શકો છો, અમારા દ્વારા આપની જરૂરિયાતનો પરિપત્ર ઉમેરવાની પુરેપુરી કોશીશ કરવામાંં આવશે.

જો આપની પાસે કોઇ અગત્યના પરિપત્રો હોય તો અમોને અમારા ઇમેઇલ એડ્રેસ rijadeja@gmail.com પર મોકલી શકો છો.
SelectionFile type iconFile nameDescriptionSizeRevisionTimeUser
SelectionFile type iconFile nameDescriptionSizeRevisionTimeUser
ą

View
ઠરાવ ક્રમાંક: સીઆરઆર-૧૦-૨૦૦૭-૧૨૦૩૨૦-ગ-૫ - રાજ્ય સેવાની સીધી ભરતી માટે કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ નક્કી કરવા બાબત.  Jan 24, 2017, 9:52 PM R. I. Jadeja
SelectionFile type iconFile nameDescriptionSizeRevisionTimeUser
ċ

View
ક્રમાંક: SSA/સીવિલ/૨૦૧૬/૨૮૭૨૯-૭૬૬ - શાળાઓમાં સ્વચ્છતા દિવસની ઉજવણી કરવા બાબતનો સર્વ શિક્ષા અભિયાન મિશનનો પરિપત્ર  Jul 22, 2016, 5:01 AM R. I. Jadeja
ċ

View
ક્રમાંક: પીએસી.૧૦૮૯/૩૯૧૦/ગ-૨ તારીખ: ૧૦/૦૮/૨૦૧૬ ગુજરાત રાજ્યમાં વર્ગ-3ની સીધી ભરતીમાં રાખવામાં આવતી પ્રતીક્ષાયાદીની મુદત અને ઉપયોગ બાબતનો પરિપત્ર.  Aug 11, 2016, 5:16 AM R. I. Jadeja
SelectionFile type iconFile nameDescriptionSizeRevisionTimeUser
ċ

View
ઠરાવ ક્રમાંંક:ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૨)/ઝ્૧ - સીધી ભરતીથી નિમણૂંકના કેસમાં ફીક્સ પગારની સેવાની શરતોમાં સ્પષ્ટતા કરવા બાબત  Jul 16, 2016, 11:52 AM R. I. Jadeja
ċ

View
ઠરાવ ક્રંમાક: ખરચ/૧૦૨૦૧૬/૧૫૩૯૨૪/ઝ્૧ - ફિક્સ પગારના કર્મચારીઓ માટેની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કાર્યાન્વિત કરવા અંગે  Jul 16, 2016, 11:52 AM R. I. Jadeja
ċ

View
ઠરાવ ક્રમાંક: ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૨)/ઝ૧ - રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક પામેલ કર્મચારીઓને મળવાપાત્ર 'ખાસ રજા' મંજુર કરવા બાબત  Jul 16, 2016, 11:52 AM R. I. Jadeja
ċ

View
ઠરાવ ક્રમાંક: ખરચ/૧૦૨૦૧૬/યુ.ઓ.૭૮૬/ઝ૧ - રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક પામેલ પુરુષ કર્મચારીઓને પિતૃત્વની રજાઓનો લાભ મળવા બાબત  Jul 16, 2016, 11:52 AM R. I. Jadeja